શું આપ TET-2 ની પરીક્ષામાં સરળતાથી ઉત્તીર્ણ થવા માંગો છો ??...!!! તો આ રહ્યું solution...!!!
1. પહેલા તો મહત્વનું એ છે કે તમારે ગયા વર્ષ ના question papers prefer કરવા પડે અને તે માળખા પ્રમાણે તૈયારી કરવી પડે.
2. આજના સ્પર્ધાના જમાના માં બીજી વસ્તુ મહત્વની છે કે તમને જરૂર છે કોઈ એવા માર્ગદર્શક અથવા અનુશિક્ષણ તાલીમ ની...કે જે તમને સરળ રીતે અને ઓછા સમય માં કોઈ પણ પ્રશ્નપત્ર કેવી રીતે પૂરું કરી શકાય તેની યુક્તિઓ પૂરી પાડશે.જેનાથી તમે exam તરફ ચોક્કસ અભિગમ સાધી શકશો. જેનાથી તમે કોઈ પણ પ્રશ્નપત્ર સરળતાથી અને ઓછા સમયમાં પૂરું કરી શકશો.
3. કોઈ એક જ સાહિત્યમાંથી તૈયારી કરવાને બદલે એક કરતા વધારે સાહિત્ય માંથી તૈયારી કરવી,કે જેથી તમારા જ્ઞાન માં વધારો થશે.
4. ચોથો અને ખૂબ જ મહત્વનો મુદ્દો છે self study.તમારા GOAL તરફ તમારુ સમર્પણ જ સૌથી વધુ મહત્વપૂર્ણ પરિબળ છે.તમારે દિવસ ના કેટલા કલાક વાંચવાનું છે તે પણ તમારે નક્કી કરવું જ પડશે.
જો તમે આ steps અનુસરો ને તો TET-2 તો શું કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાર પડી શકો છો.!!...
kachhua પર સમાવેશ કરવામાં આવતી વિગત :

No comments:
Post a Comment